Book Creator

Laalii's One Day - Gujarati

by Vidya Nahar

Cover

Loading...
Loading...
લાલુનો એક દિવસ
Loading...
Loading...
લેખન અને નિરૂપણ : વિદ્યા નાહર
ચિત્રાંકન : મેરિલીન થોમસ કડેન્ટોટ
પ્રકાશન : બાલોદ્યાન
 
લાલુ નામ નો હતો એક પતંગ.
તેની સફેદ હતી પૂંછડી, અને જબરો લાલ રંગ.
લાલુ જ્યારે ઉડ્યો ગગન માં મસ્ત,
બે પક્ષી એના બની ગયા દોસ્ત.
ત્રણ વાદળો જ્યારે તેમણે જોયા,
તરતજ વાદળો પર ચઢી ગયા .
આગળ ઉભા વૃક્ષો ચાર,
વાદળો તેમના પર વરસ્યા અપાર 
પાંચ બાળકો નીચે દડો રમતા, 
ભીના થઈ ગયા વરસાદ થતા।
PrevNext