My Swing - Gujarati

by Vidya Nahar

Cover

Loading...
મારો હિંચકો 
Loading...
Loading...
લેખન, સંરચના, અને છબી  : વિદ્યા નાહર
છાયાંકન : નિરાલી નાહર
અનુવાદ અને નિરૂપણ : નીતા યાજ્ઞિક
આ મારો હિંચકો  છે.
મને મારો હિંચકો ખૂબ ગમે છે.
ક્યારેક હું મારા હિંચકા પર બેસી ને ઝૂલૂં છૂં,
અને ક્યારેક હું ઉભી રહીને ઝૂલૂં છૂં.
ક્યારેક હું મારા હિંચકા પર ઊંઘી  લટકી ને ઝૂલૂં છૂં,
અને ક્યારેક હું યોગ નો અભ્યાસ મારા હિંચકા ની મદદ થી કરું છું.
ક્યારેક હું મારા હિંચકા પર માત્ર  આરામ કરું છું,
અને ક્યારેક હું એના પર ચોપડી વાંચું છું.
PrevNext